દેત્રોજ રામપુરા: વટવામાં પરિણિતાને બદનામ કરવાના કૃત્યમાં પોલાસે તપાસ હાથ ધરી
આજે સોમવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ વટવામાં પરિણિતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં વટવા વિસ્તારમાં પી.ડી. પંડ્યા કોલેજ રોડ પર રહેતી 34 વર્ષીય પરિણીતાનુ કોઈ અજ્ઞાત શખસે પરિણીતાના નામે નકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં પરિણીતા અને તેના નણંદના ફોટા મૂકી અત્યંત ખરાબ અને બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.