બારડોલી: ગુજરાત કોંગ્રેસની રાજ્યવ્યાપી ‘જન આક્રોશ યાત્રા’ પાંચમા દિવસે ઐતિહાસિક બારડોલી ખાતે પહોંચી.
Bardoli, Surat | Feb 7, 2026 યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરી સહિતના આગેવાનો જોડાયા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી, ભ્રષ્ટ નેતાઓને જનતા સામે ઉજાગર કરવા યાત્રા યોજાઈ બારડોલીમાં યાત્રા દરમિયાન પક્ષપલટો પણ જોવા મળ્યો. ભાજપના પૂર્વ નગર પ્રવક્તા અને લઘુમતી સમાજના નેતા કાલુ કરીમ શાહે ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં જોડાણ કર્યું. અગાઉ કોંગ્રેસમાંથી કોર્પોરેટર રહેલા કાલુ શાહ 2019માં ભાજપમાં ગયા હતા.