A lift malfunction at the government staff quarters in Surat’s Khatodara area led to two people getting trapped inside, prompting an emergency response. Fire department personnel rushed to the spot and safely rescued both occupants. 🚨
सूरत के खटोदरा स्थित सरकारी स्टाफ क्वार्टर्स में लिफ्ट अचानक बंद हो जाने से दो लोग अंदर फंस गए। सूचना मिलते ही फायर विभाग की टीम मौके पर पहुंची और दोनों को सुरक्षित बाहर निकाला। 🚨
સુરત શહેરના ખટોદરા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં લિફ્ટ અચાનક બંધ પડી જતાં અંદર સવાર બે લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા બે-ત્રણ વખત લિફ્ટનું રિપેરિંગ કરવામાં આવ્યું હોવા છતાં લિફ્ટ ફરી ખોરવાઈ ગઈ છે. વારંવાર રિપેરિંગ છતાં લિફ્ટ કેમ બંધ પડી અને તેની કામગીરીમાં ખામી કેમ યથાવત છે તે મુદ્દે રહેવાસીઓએ સવાલો ઉઠાવ્યા છે. 🚨🏢
[Surat, Khatodara, Government Staff Quarters, Lift Malfunction, Fire Department, Rescue Operation, R&B Department, Surat News, Gujarat News, Breaking News]
Udhna, Surat | Jun 24, 2026