પોરબંદરના માધવપુર નજીક પાતા ગામના દરિયાકિનારે કેશોદના 32 વર્ષીય ગભરૂભાઈ શિવદાનભાઈ મોડનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.