Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl

દાહોદના ફતેપુરામાં કરોડીયા પૂર્વ ગામે કૂવામાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચ્યો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે એક યુવકનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માહિતી અનુસાર, ગામના રહેવાસી અશ્વિનભાઈ બારીયા ગઈ કાલથી ઘર નહીં આવ્યા હતા. પરિવાર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગામ નજીક આવેલા એક કૂવામાંથી 23 વર્ષીય અશ્વિનભાઈ બારીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. યુવકનું મૃત્યુ અકસ્માતે થયું છે, આત્મહત્યાનો મામલો છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે. આ ઘટનાથ�

Dohad, Dahod | Jun 7, 2026

MORE NEWS

🚨 ફિલિપાઈન્સમાં ભૂકંપનો પ્રચંડ આંચકો! 🌍
ફિલિપાઈન્સમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તંત્ર એલર્ટ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

#PhilippinesEarthquake #TsunamiAlert #BreakingNews #EarthquakeNews #NaturalDisaster

Philippines Earthquake, Tsunami Alert, 7.8 Magnitude Earthquake, Breaking News, Natural Disaster

🚨 ફિલિપાઈન્સમાં ભૂકંપનો પ્રચંડ આંચકો! 🌍 ફિલિપાઈન્સમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તંત્ર એલર્ટ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. #PhilippinesEarthquake #TsunamiAlert #BreakingNews #EarthquakeNews #NaturalDisaster Philippines Earthquake, Tsunami Alert, 7.8 Magnitude Earthquake, Breaking News, Natural Disaster

Dohad, Dahod | Jun 8, 2026

🏔️ દાહોદના ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક સહિત 26 સભ્યોના ગ્રુપે હિમાચલ પ્રદેશના 15,800 ફૂટ ઊંચા રૂપીન પાસ ટ્રેકને સફળતાપૂર્વક સર કર્યો. બરફની શિલાઓ, નદીઓ અને કઠિન માર્ગો પાર કરીને હિમાલયની ટોચ સુધી પહોંચેલા ટ્રેકર્સે ફિટનેસ, સાહસ અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો. 10 દિવસની સફર અને 5 દિવસના ટ્રેકિંગ બાદ ગ્રુપ સુરક્ષિત રીતે દાહોદ પરત ફર્યું. 🌿💪

#Dahod #RupinPassTrek #HimalayanAdventure #TrekkingLife #FitnessAndNature
 દાહોદ ટ્રેકિંગ, રૂપીન પાસ, હિમાચલ પ્રદેશ, હિમાલય ટ્રેક, ફિટનેસ જાગૃતિ

🏔️ દાહોદના ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક સહિત 26 સભ્યોના ગ્રુપે હિમાચલ પ્રદેશના 15,800 ફૂટ ઊંચા રૂપીન પાસ ટ્રેકને સફળતાપૂર્વક સર કર્યો. બરફની શિલાઓ, નદીઓ અને કઠિન માર્ગો પાર કરીને હિમાલયની ટોચ સુધી પહોંચેલા ટ્રેકર્સે ફિટનેસ, સાહસ અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો. 10 દિવસની સફર અને 5 દિવસના ટ્રેકિંગ બાદ ગ્રુપ સુરક્ષિત રીતે દાહોદ પરત ફર્યું. 🌿💪 #Dahod #RupinPassTrek #HimalayanAdventure #TrekkingLife #FitnessAndNature દાહોદ ટ્રેકિંગ, રૂપીન પાસ, હિમાચલ પ્રદેશ, હિમાલય ટ્રેક, ફિટનેસ જાગૃતિ

Dohad, Dahod | Jun 8, 2026

દાહોદ નગરપાલિકામાં ચૂંટણીના ૪૨ દિવસ બાદ પણ વિપક્ષના નેતાના ઠેકાણા નહીં! ​નેતા-ઉપનેતાના પદ માટે કોંગ્રેસમાં અંદરોઅંદર ‘ખુરશી યુદ્ધ’! #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

દાહોદ નગરપાલિકામાં ચૂંટણીના ૪૨ દિવસ બાદ પણ વિપક્ષના નેતાના ઠેકાણા નહીં! ​નેતા-ઉપનેતાના પદ માટે કોંગ્રેસમાં અંદરોઅંદર ‘ખુરશી યુદ્ધ’! #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

Dohad, Dahod | Jun 8, 2026

દાહોદની સરકારી શિક્ષિકા નીલમબેન જાદવએ વાંચનાર્થીઓના સેવાર્થે શરૂ કરેલ સંકલ્પ પુસ્તક પરબ રૂપે સાકાર પામ્યો

દાહોદની સરકારી શિક્ષિકા નીલમબેન જાદવએ વાંચનાર્થીઓના સેવાર્થે શરૂ કરેલ સંકલ્પ પુસ્તક પરબ રૂપે સાકાર પામ્યો

Dohad, Dahod | Jun 8, 2026

દેવગઢ બારીયા તાલુકામાં પેટ્રોલ પંપ પર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ 

દેવગઢ બારીયા તાલુકામાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને નિયમ મુજબની સેવાઓ મળી રહે તે હેતુસર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પંચેલા સ્થિત રિલાયન્સ જિયો-બીપી તથા કાપડિયા પેટ્રોલિયમ પેટ્રોલ પંપની મુલાકાત લેવામાં આવી હતી.

તપાસ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની ગુણવત્તા, માપતોલની ચોકસાઈ, ઉપલબ્ધ સ્ટોક તેમજ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી.

મામલતદારે સંચાલકોને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી તમામ નિયમો અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સૂચના આપી હતી. સાથે જ જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા અને સેવાઓમાં પારદર્શિતા જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા સમયાં�

દેવગઢ બારીયા તાલુકામાં પેટ્રોલ પંપ પર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ દેવગઢ બારીયા તાલુકામાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને નિયમ મુજબની સેવાઓ મળી રહે તે હેતુસર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પંચેલા સ્થિત રિલાયન્સ જિયો-બીપી તથા કાપડિયા પેટ્રોલિયમ પેટ્રોલ પંપની મુલાકાત લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની ગુણવત્તા, માપતોલની ચોકસાઈ, ઉપલબ્ધ સ્ટોક તેમજ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. મામલતદારે સંચાલકોને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી તમામ નિયમો અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સૂચના આપી હતી. સાથે જ જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા અને સેવાઓમાં પારદર્શિતા જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સમયાં�

Dohad, Dahod | Jun 7, 2026