Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

વિજાપુર: વિજાપુર સોખડાગામની મહિલાએ પોતાના પોતાનાપતિ જોડેથીરૂ 20લાખ લઈને વિદેશ નહીં મોકલી આત્મહત્યામાટેમજબૂરકર્યાનીબે સામે ફરીયાદ

Vijapur, Mahesana | Dec 3, 2025
વિજાપુર ના સોખડા ગામના યુવકને વિદેશ મોકલવાની લાલચે પીડિત પરિવાર પાસેથી 20 લાખ રૂપિયા લઈને કાર્ય પૂર્ણ ન કરનાર તેમજ પૈસા પરત ન આપતા બે એજન્ટો વિરુદ્ધ માનસિક ત્રાસ ધમકી ગાળો બોલી યુવકને માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યા હોવાની ફરીયાદ મૃતક ના પત્ની એ પોલીસ મથકે નોંધાવી છે.પોલીસે બે જણા સામે ગુનો નોધી આજરોજ બુધવારે સાંજે ચાર કલાકે તપાસ હાથ ધરી છે.