Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

બાવળા: ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ટલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન

Bavla, Ahmedabad | Apr 8, 2026
આજરોજ તા. 08/04/2026 સાંજે 4 વાગે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોળકાનાં દંત સર્જન ડો. ફરહીન મુન્શીએ જણાવ્યું હતું કે ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષક ડો. ઉદિત જુવાલિયાનાં સંકલન સાથે તા. 20 માર્ચ 2026 થી એક મહિના માટે Oral Health Month ની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જેનો ઉદ્દેશ્ય મોં અને દાંત નાં સ્વાસ્થ્ય પર ભાર મુકવાનો છે