ગોંડલ: ગોંડલ શહેર ખાતે પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાન ખાતે પોરબંદરના સાંસદે શુભેચ્છા મુલાકાત કરી, રમાનાથધામ ખાતે
Gondal, Rajkot | Jan 29, 2024 ગોંડલ શહેર ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાન ખાતે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે શુભેચ્છા મુલાકાત કરી હતી.આ શુભેચ્છા મુલાકાત દરમિયાન પણ જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા