Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
Swachhbharat
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Responsiblerailyatri
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Worldwaterday
Capacitybuilding
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Railsafety
No video available

ગોંડલ: ગોંડલમાં તિરુમલા સોસાયટીમાં ડીશ કનેક્શનના પૈસા ઉઘરાવવા બાબતે માથાકૂટ થઇ

Gondal, Rajkot | Jan 27, 2024
ગોંડલ શહેરની તિરુમાલા સોસાયટીમાં ડીસ કનેક્શનના પૈસા ઉઘરાવવા બાબતે પિતા અને તેના બે પુત્રએ બે ભાઈઓ સાથે માથાકૂટ કરી હતી. જ્યારે બંને ભાઈઓ તાબે ન થતા નાના ભાઈને ઢોરમાર માર્યો હતો. જ્યારે મોટાભાઈને છરી મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો સમગ્ર મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.