Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Capacitybuilding
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
No video available

ગોંડલ: બાલાજી નર્સિંગ કોલેજ ખાતે એસપી સાહેબ જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રોડ સેફ્ટી સેમિનાર યોજાયો

Gondal, Rajkot | Jan 27, 2024
ગોંડલ તાલુકામાં આવેલા બાલાજી નર્સિંગ કોલેજ ખાતે એસપી સાહેબ જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રોડ સેફ્ટી સેમિનાર યોજવામાં આવ્યો હતો આ રોડ સેફ્ટી સેમિનારમાં કોલેજના 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રોડ સેફ્ટી અંગે વિદ્યાર્થીઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા