ગોંડલ: ગોંડલના તબીબ પતિ-પત્નીના ઘરેલુ હિંસાના કેસમાં ચુકાદો, કોર્ટ ખાતેથી
Gondal, Rajkot | Jan 26, 2024 હિરલ વાલજીભાઈ બૃહા (દેવગામ)એ 2020 માં પતિ, સાસુ અને સસરા ઉપર ઘરેલુ હિંસા, દહેજ,જાન થી મારી નાખવાની ધમકી અને મારપીટ નો ખોટો કેસ કરી ને સસરા પક્ષને હેરાન કરવા અને મિલકત મેળવવા માટે અમરેલીમાં પોલીસ કેસ કરેલ અને ત્યાર બાદ પત્ની હિરલ એ તેણી ના માતા અંબાબેન,પિતા વલજીભાઈ બુહા, માસા ધીરુભાઈ ખાતરા, મામા દિલાભાઈ સેલડીયા એ મળીને ગોંડલ સ્થિત સાસુ ના કિંમતી બંગલા માં તાળા તોડી કબજો જમાવી ને રહેવા લાગેલી હતી