ગોંડલ: મોવૈયા ગામ ખાતે બીપીનભાઈ ઠુંમરના પુત્રના લગ્ન પ્રસંગ નિમિત્તે પોરબંદરના સાંસદ ઉપસ્થિત રહ્યા
Gondal, Rajkot | Jan 26, 2024 ગોંડલ તાલુકામાં આવેલા મોવૈયા ગામ ખાતે બીપીનભાઈ ઠુંમરના પુત્રના લગ્ન પ્રસંગ નિમિત્તે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા જો કે પોરબંદરના સાંસદ ઉપસ્થિત રહીને નવદંપત્તિઓને આશીર્વાદ પણ અર્પણ કર્યા હતા અને જરૂરી સૂચનો પણ કર્યા હતા