Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka

MORE NEWS

Okhamandal, Devbhoomi Dwarka | Jul 11, 2026

ભાણવડના મેવાસા ગામના ઊંડા કૂવામાં ૩ દિવસથી મોત સામે ઝઝૂમતા શિયાળનું દિલધડક રેસ્ક્યુ...

ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી એક શિયાળ પડી ગયું હોવાની ઘટના સામે આવી હતી...

આ કપરા રેસ્ક્યુ ઓપરેશનને સફળ બનાવવામાં સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડ જોડાયા હતા...

દ્વારકા જિલ્લાના અતિ મહત્વનાં સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી, લાઈક, સેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચુક્સો નહિ.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

ભાણવડના મેવાસા ગામના ઊંડા કૂવામાં ૩ દિવસથી મોત સામે ઝઝૂમતા શિયાળનું દિલધડક રેસ્ક્યુ... ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી એક શિયાળ પડી ગયું હોવાની ઘટના સામે આવી હતી... આ કપરા રેસ્ક્યુ ઓપરેશનને સફળ બનાવવામાં સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડ જોડાયા હતા... દ્વારકા જિલ્લાના અતિ મહત્વનાં સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી, લાઈક, સેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચુક્સો નહિ. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848.

Okhamandal, Devbhoomi Dwarka | Jul 10, 2026

દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર શ્રી પરિમલ નથવાણીની ગંભીર ચિંતા: સિંહપ્રેમીઓને સાવચેતી રાખવા તાકીદ અને ગેરકાયદેસર લાયન શો સામે કડક પગલાંની અપીલ..

તેમણે તમામ સિંહપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા માટે હાર્દિક અપીલ કરી છે. ખાસ કરીને જ્યારે સિંહ મેટિંગ પિરિયડમાં હોય કે સિંહણ પોતાના બચ્ચાઓ સાથે ફીડિંગ કરતી હોય, ત્યારે નજીક જવાનું કે કોઈપણ પ્રકારનો ચાળો કરવાનું જોખમ ક્યારેય ન લેવું જોઈએ...

દ્વારકા અને આજુબાજુની અતિ મહત્વની ઘટનાઓ અને જાણવા જેવા સમાચારો નિહાળવા માટે માત્ર અમારું પેજ ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો....

આપના અમૂલ્ય મંતવ્યો અને વિચારો આવકાર્ય છે. આપની પાસે પણ કોઈ સમાચાર જેવી માહિતી હોય તો અમને મોકલી આપો. 
Dwarka Up Date@9429569848...

દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર શ્રી પરિમલ નથવાણીની ગંભીર ચિંતા: સિંહપ્રેમીઓને સાવચેતી રાખવા તાકીદ અને ગેરકાયદેસર લાયન શો સામે કડક પગલાંની અપીલ.. તેમણે તમામ સિંહપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા માટે હાર્દિક અપીલ કરી છે. ખાસ કરીને જ્યારે સિંહ મેટિંગ પિરિયડમાં હોય કે સિંહણ પોતાના બચ્ચાઓ સાથે ફીડિંગ કરતી હોય, ત્યારે નજીક જવાનું કે કોઈપણ પ્રકારનો ચાળો કરવાનું જોખમ ક્યારેય ન લેવું જોઈએ... દ્વારકા અને આજુબાજુની અતિ મહત્વની ઘટનાઓ અને જાણવા જેવા સમાચારો નિહાળવા માટે માત્ર અમારું પેજ ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.... આપના અમૂલ્ય મંતવ્યો અને વિચારો આવકાર્ય છે. આપની પાસે પણ કોઈ સમાચાર જેવી માહિતી હોય તો અમને મોકલી આપો. Dwarka Up Date@9429569848...

Okhamandal, Devbhoomi Dwarka | Jul 10, 2026