દ્વારકાના રૂપેણ બંદરે માછીમાર પરિવાર પર હુમલો કરનારા ૧૬ જેટલાં આરોપીઓ પર દ્વારકા પોલીસની કડક કાર્યવાહી..
પી.આઈ. જાડેજા અને તેમની ટીમ દ્વારા આરોપીઓ ને ગુન્હો કેવી રીતે આચર્યો તેની રજે રજની માહિતી લીધી.
સ્થાનિક લોકોમાં ડર નો માહોલ દૂર થાય તેમ આરોપીઓ ને સ્થળ પર લઇ મામલાની હકીકત અને સંપૂર્ણ માહિતી દ્વારકા પોલીસે લીધી...
દ્વારકા અને આસપાસના અતિ મહત્વના સમાચારો જાણવા અમારા પેજ ને ફોલો કરી, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.