Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

સંતરામપુર: બાયપાસ પાસે ઇનોવા ગાડી અને બસ સાથે અકસ્માત સર્જાયો ચાર વ્યક્તિની ઈજા પહોંચી

Santrampur, Mahisagar | Sep 29, 2025
બાયપાસ પાસે અકસ્માતની ઘટના બની ઇનોવા ગાડી અને બસ સાથે સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો ચાર વ્યક્તિની ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કોઈ જાનહાની થયેલ ન હતી પોલીસે અકસ્માત ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરીને 29 રાતે 7:00 કલાકે સોમવારના રોજ.