Public App Logo
Jansamasya
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut

રાપર: રાપરના દરિયાસ્થાન મંદિરે ૮૭મો નેત્રનિદાન કેમ્પ યોજાયો: ૨૦૫ દર્દીઓની તપાસ કરાઈ

Rapar, Kutch | Mar 31, 2026
વાગડ વિસ્તારના રાપર મધ્યે આવેલ શ્રી દરિયાસ્થાન મંદિર ખાતે માનવ સેવાના ઉમદા હેતુ સાથે ૮૭માં નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ સેવા યજ્ઞમાં આ વખતે પણ બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.ઉપસ્થિત મહાનુભાવોએ આ સેવાકાર્યને બિરદાવ્યું હતું.
રાપર: રાપરના દરિયાસ્થાન મંદિરે ૮૭મો નેત્રનિદાન કેમ્પ યોજાયો: ૨૦૫ દર્દીઓની તપાસ કરાઈ - Rapar News