બોડેલી: રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા જોવા મળ્યા બગીચામાં હિંચકા ખાતા
છોટાઉદેપુરના રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવાનો એક અનોખો અંદાજ સામે આવ્યો છે. રાજકીય કાર્યક્રમો અને વ્યસ્તતા વચ્ચે તેઓ એક બગીચામાં હિંચકા ખાતા નજરે પડ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.