Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
usr675222154
અઠવા રૂધરપુરા માછીવાડમાં 2018માં ડેમોલેશન કરાયેલા બાંધકામને ફરી ઉભું કરવાના આક્ષેપો. સ્થાનિકોએ ગેરકાયદેસર બાંધકામ અંગે મનપા સેન્ટ્રલ ઝોનમાં રજૂઆત કરી, કાર્યવાહી કરવાની માંગ કરી.
Udhna, Surat
| Sep 29, 2026
MORE NEWS
કડોદરા જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઈથી ઝડપ્યો સુરતની કડોદરા જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રના મુંબઈથી ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #kadodaragidc #Police #gharfod #chori #theif #maharashtra #mumbai #crime #surat #ssknews
Udhna, Surat | Sep 29, 2026
🚨 સુરત RTOમાં અરજદાર સાથે ગેરવર્તનનો આક્ષેપ! સુરતના પાલ RTOમાં પોતાનો પ્રશ્ન રજૂ કરવા પહોંચેલા એક જાગૃત નાગરિક સાથે RTO અધિકારી દ્વારા ગેરવર્તન, ગાળો આપવા અને મારપીટ કરાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. નાગરિકનો સવાલ છે કે, “પોતાનો પ્રશ્ન રજૂ કરવા માટે સરકારી કચેરીમાં આવેલા સામાન્ય નાગરિક સાથે આવું વર્તન શું કાયદેસર છે?” આ સાથે જ સુરત RTOના સર્વરને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જાગૃત નાગરિકનો આક્ષેપ છે કે રોજ બપોરે લગભગ 1:30 વાગ્યાના સમયે RTOનું સર્વર ડાઉન કેમ થઈ જાય છે? શું આ ટેકનિકલ સમસ્યા છે કે તેની પાછળ કોઈ બીજું કારણ છે? સમગ્ર મામલે નાગરિક દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને જવાબદાર તંત્ર પાસેથી સ્પષ્ટતા તથા યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ છે કે આ મામલે RTO વિભાગ શું જવાબ આપે છે?
Udhna, Surat | Sep 29, 2026
બેંગલુરુના HSR લેઆઉટમાં ઓટો ભાડાને લઈને યુવતીઓના એક જૂથ અને ઓટો ડ્રાઈવર વચ્ચે બોલાચાલી બાદ બબાલ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ભાડાના મુદ્દે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં ગરમાગરમીમાં ફેરવાયો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Udhna, Surat | Sep 29, 2026
સુરત | શેરબજારમાં રોકાણના નામે ₹1.10 કરોડથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ સુરત સાયબર ક્રાઈમે મહારાષ્ટ્રથી 3 મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા મુંબઈ અને નવી મુંબઈમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ આરોપીઓની ઓળખ રાહુલ રજક, આશિષ સોનાર અને ભૂષણ સેંદાણે તરીકે થઈ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારને ટાર્ગેટ કરાયો વિશ્વાસ કેળવવા મોબાઈલમાં ‘Axis.apk’ નામની બોગસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફેક એપમાં ફરિયાદીના નામે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું અલગ-અલગ બેંક ખાતામાં કુલ ₹1,10,90,000 ટ્રાન્સફર કરાવ્યા ફેક એપ્લિકેશનમાં મોટો નફો બતાવી રોકાણકારને ભ્રમમાં રાખ્યો હોવાનો પોલીસનો દાવો નફો અને મુદ્દલની રકમ પરત માંગતા ચાર્જ અને ટેક્સના નામે વધુ પૈસાની માંગણી માત્ર ₹5,000 પરત આપી બાકીના ₹1,10,85,000 અટકાવ્યાનો આક્ષેપ તપાસમાં બોગસ ફર્મ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવ્યાનો ખુલાસો કમિશન લઈને બેંક એકાઉન્ટ એક આરોપી પાસેથી બીજા આરોપીને અપાતું હોવાનો ખુલાસો તપાસમાં આ જ બેંક �
Udhna, Surat | Sep 29, 2026
Looking for a place where good food turns into a whole vibe? 🍕✨ Sliced Pizzeria is one of those spots where you come for the food and somehow end up staying way longer than planned. From their Neapolitan-style pizzas to pasta, loaded fries, sandwiches and more — there’s plenty to dig into. And honestly, the ambience + music + food + good company makes it perfect for a casual hangout, date or dinner with friends. 🧡 📍 Sliced Pizzeria, Treat Food Mall, Piplod, Surat ⏰ 10 AM – 12 AM Save this spot for your next food plan! 👀 #IAmSuratCity #SlicedPizzeria #SuratFoodie #SuratEats #SuratFood
Udhna, Surat | Sep 29, 2026
Koedijck never saw Agra on his planned court journey, and Surat became the turning point. Isaack Koedijck was a Dutch painter whose proposed appointment at the Mughal court fell through. Company officials objected to his wife and children accompanying him to the travelling court. These five stops trace selected places in his documented life, in date order. 1. Leiden: Our first stop is Leiden, where a record places Koedijck on 18 January 1645. 2. Amsterdam: On 8 March 1645, Koedijck witnessed painter Karel Slabbaert's wedding in Amsterdam. 3. Batavia: Koedijck and his wife reached Batavia aboard the Saphier on 4 August 1651. 4. Surat: By late 1651, Koedijck was in Surat. His planned journey to serve as a painter at the Mughal court was abandoned. 5. Haarlem: After returning to the Netherlands in 1659, Koedijck made his will in Haarlem on 28 April 1667. The five location photographs show modern views of those cities, not his homes or scenes from his lifetime. The cover shows Le buveur, attributed to Koedijck, while the end shows Agra Fort, in the city he had planned to reach. The cover artwork is not a portrait of Koedijck or a picture of Surat. Which stop in this Surat connection surprised you? Send this to a friend who loves art history. Save this route. Sources: J. M. Blok, Nieuw Nederlandsch biografisch woordenboek, via DBNL; Ebba Koch, Netherlandish Naturalism in Imperial Mughal Painting. https://www.dbnl.org/tekst/molh003nieu10_01/molh003nieu10_01_0691.php https://bpb-us-e2.wpmucdn.com/sites.middlebury.edu/dist/5/3427/files/2015/02/Koch_Netherlandish_Naturalism_Apollo_2000-libre.pdf Photos were cropped and adjusted by the studio's standard photo preparation and carousel renderer. Join Surat's WhatsApp group: iamsuratcity.com/join #surat #suratcity #iamsuratcity #suratdiaries #suratgram #instasurat #exploresurat #onlyinsurat #suratlife #gujarat
Udhna, Surat | Sep 29, 2026
સુરતઃ નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં પાન-મસાલા અને ગુટખાની પિચકારી મારનાર સામે ₹250નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ₹5 હજારથી વધુનો દંડ વસૂલાયો છે. દર્દી, સગા કે હોસ્પિટલનો સ્ટાફ હોય, નિયમ સૌ માટે સરખો રાખવામાં આવ્યો છે અને ગંદકી કરતા હોસ્પિટલના કર્મચારીઓને પણ ₹250નો દંડ કરવામાં આવી રહ્યો છે. ટ્રોમા સેન્ટર, OPD, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા જવાનો દ્વારા 24 કલાક નજર રાખવામાં આવશે અને દંડ બાદ સત્તાવાર રસીદ પણ આપવામાં આવશે. દંડની રકમ રોગી કલ્યાણ સમિતિમાં જમા થશે. સિવિલ હોસ્પિટલને સ્વચ્છ અને ચેપમુક્ત રાખવા તંત્ર દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. सूरतः नई सिविल अस्पताल में गंदगी करने वालों के खिलाफ सख्त कार्रवाई शुरू की गई है। अस्पताल परिसर में पान-मसाला और गुटखा थूकने वालों पर ₹250 का जुर्माना लगा
Udhna, Surat | Sep 29, 2026
સુરતના ઉધના રામનગર વિસ્તારમાં ગણપતિ આગમન દરમિયાન થયેલી મારામારીના મામલે નવો વળાંક આવ્યો છે. બે યુવકો સામે છેડતીની ફરિયાદ બાદ ફરિયાદી પક્ષે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ વીડિયો પુરાવા રજૂ કર્યા હોવાની માહિતી છે. ત્યારબાદ વાયરલ વીડિયો અને સમગ્ર ઘટનાક્રમના આધારે ચાર ઈસમો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. હવે અગાઉની ફરિયાદ અને નવી ફરિયાદ અંગે પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલાની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
Udhna, Surat | Sep 29, 2026