ગારિયાધાર: ગારીયાધારમાં દેહવ્યાપારના કાળા કારોબારનો લાઈવ વિડિઓ થી પર્દાફાશ થયો..
ગારીયાધારમાં દેહવ્યાપારના કાળા કારોબારનો લાઈવ વિડિઓ થી પર્દાફાશ થયો.. ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં ચાલતા હોવાના આક્ષેપવાળા દેહવ્યાપારના કાળા કારોબારનો આજે નયન સરવૈયા દ્વારા લાઈવ વીડિયો બનાવીને પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નયન સરવૈયાએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી પુરાવા સાથે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે લાવી હોવાનો દાવો કર્યો છે. ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર લોક