માંડવી: ગઢશીશા માં બાકી રહેતા રૂપિયા ની માંગણી કરાતા છરી વડે હુમલા નો પ્રયાસ , પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો આક્ષેપ
Mandvi, Kutch | Jul 6, 2026 માંડવી તાલુકા ના ગઢશીશા ગામે ફરિયાદી અમૃતલાલ કાનજી રંગાણી એ જણાવ્યું હતું કે ૪ તારીખે સવારે 11:00 વાગે વલ્લભજી માધવજી છાભૈયા અગાઉના બાકી રહેતા રૂપિયા ની માંગણી કરાતા તેઓ ઉસકેરાઈ ગયા હતા અને ધારદાર છરા વડે હુમલા નો પ્રયાસ કર્યો હતો દીપ ટ્રેલર ગઢશીશા ના માલિક ફરિયાદી અમૃતલાલ કાનજી રંગાણીએ વધુ માં જણાવ્યું હતું કે 2019 નો બિલ બાકી રહેતો હતો જેની માંગણી કરતા વલ્લભજી ભાઈ છાભૈયા ઉસકેરાઈ ગયા હતા , તેમણે ગાડી માંથી ધારદાર છરો લઈને મારવાનો પ્રયાસ કર્