બોડેલી: બોડેલી APMC ખાતે તરુણ ચુગના આગમનને લઈ ભાજપની વ્યવસ્થા બેઠક
બોડેલી APMC ખાતે આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રભારી તરુણ ચુગની મુલાકાતને લઈ તૈયારીઓ તેજ બની છે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં આજે વ્યવસ્થા અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપતી બેઠક યોજાઈ હતી.