પોરબંદર: પોરબંદરમાં પોલીસનો સપાટો: 24 કલાકમાં દારૂના 12 કેસ, અનેક લોકો સામે ગુના નોંધાયા
પોરબંદરમાં દારૂના વેચાણ અને હેરાફેરી અટકાવવા પોલીસ એક્શન મોડમાં છે. છેલ્લા 24 કલાકમાં પોલીસે 12 અલગ-અલગ ગુના નોંધી ભાવેશ ટારજન, ચંદ્રેશ પારેખ અને દેવા મોરી સહિતના કુલ 13 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.