Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
usr81698832
24
સાયલા થોરિયાળી ગામે વાવાઝોડું..સાયલા સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર વાવાઝોડું ભટટાતા પેટ્રોલ પંપને પહોંચ્યું નુકસાન..પેટ્રોલ પંપ ના છાપરા પવનમાં ઊડ્યા...થોરિયામળી ગામમાં વંટોળ આવતા ધૂળની ડબરીઓ ઉડી..ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ નાના મોટા નુકસાન 50 60 ફૂટ ઊંચે ધૂળની આકાશમાં જોવા મળી..ગ્રામ્ય પત્રકમાં કુતુહલ સર્જાયું #surendanager #wadhawan #surendranagar #sayla #cyclone
Wadhwan, Surendranagar
| Jun 3, 2026
#surendanager
#wadhawan
#surendranagar
#sayla
#cyclone
MORE NEWS
મોંઘવારીનો વધુ એક ડામ! 🏠 ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો 📈 14.2 કિલોના સિલિન્ડરમાં ₹50નો વધારો 💰 હવે સિલિન્ડરની નવી કિંમત ₹853 ⚠️ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના બજેટ પર વધ્યો ભાર #LPGPriceHike #Inflation #GasCylinder #BreakingNews #ZalawadNiPukar GujaratiNews PriceHike LPGCylinder IndiaNews Mahangai ઝાલાવાડની_પુકાર
Wadhwan, Surendranagar | Jun 7, 2026
🚜 ખેડૂતોની વ્યથા દર્શાવતો વીડિયો વાયરલ "સાહેબ, પેશાબ કરવા તો જવા દો..." કહી વિનંતી કરતો ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કચ્છ બાદ હવે સૌરાષ્ટ્ર અને મોરબી વિસ્તારમાં પણ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં એક ખેડૂત ભાવુક અવાજમાં વિનંતી કરતો સંભળાય છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.બીજી તરફ અન્ય એક વીડિયોમાં નાના બાળકને પણ સાથે લઈ જવામાં આવતું હોવાનું જોવા મળતાં અનેક સવાલો ઊભા થયા છે. ખેડૂતો સાથેના વર્તન અને તેમની સમસ્યાઓને લઈને સોશિયલ મીડિયામાં લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. #FarmerProtest #ViralVideo #Gujarat #Farmers #Morbi Saurashtra Kutch BreakingNews ZalawadNiPukar GujaratiNews
Wadhwan, Surendranagar | Jun 7, 2026
પરિવહન પોર્ટલની Faceless સેવાઓનો લાભ લો! અરજી સંપૂર્ણપણે ઓનલાઈન આધાર ઓથેન્ટિકેશન દ્વારા સરળ પ્રક્રિયા દસ્તાવેજો ઓનલાઈન અપલોડ સમય અને ખર્ચની બચત પારદર્શક અને હેરાનગતિ મુક્ત સેવા ડિજિટલ ભારત તરફ એક વધુ પગલું – Hassle Free સેવા માટે આજે જ Faceless Service અપનાવો! #surendranagar #collector_surendranagar #cotgujarat #grsaofficial #iharshsanghavi
Wadhwan, Surendranagar | Jun 7, 2026
🔴 બ્રેકિંગ | સુરેન્દ્રનગર : મૂળી તાલુકાના ટીકડાણા સીમ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસનો રેડ ..એલસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં 18 શખ્સો ઝડપાયા.. રોકડ, મોબાઇલ, કાર સહિત કુલ રૂ. 27.55 લાખનો મુદ્દામાલ જપ્ત... જુગાર રમવા આવનારાઓને દારૂ પીરસાતો હોવાનો ખુલાસો.. રાજકોટ, મોરબી, હળવદ સહિત વિવિધ વિસ્તારોના ખેલીઓ ઝડપાયા.. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી #BreakingNews #Surendranagar #Muli #GujaratPolice #Raid JugarDham
Wadhwan, Surendranagar | Jun 7, 2026
બ્રેકિંગ ન્યૂઝ | ગુજરાત 🚨 ગુજરાતના નવા DGP તરીકે સિનિયર IPS અધિકારી જી.એસ. મલિક ની નિમણૂક કરવામાં આવી છે. હાલ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહેલા જી.એસ. મલિક 1993 બેચના અનુભવી IPS અધિકારી છે. હવે તેઓ ગુજરાત પોલીસના વડા તરીકે રાજ્યની કાયદો અને વ્યવસ્થા સંભાળશે. નવી જવાબદારી બદલ જી.એસ. મલિક સાહેબને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. #BreakingNews #Gujarat #DGP #GSMalik #IPS AhmedabadPolice GujaratPolice NewDGP GujaratNews PoliceNews JhalawadNiPukar હેસટેક ગુજરાત જીએસમલિક ડીજીપી ઝાલાવાડનીપુકાર
Wadhwan, Surendranagar | Jun 6, 2026