Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી-કચ્છ દ્વારા બાળકોને બટુક ભોજન કરાવાયું માંડવી ખાતે જયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી-કચ્છ (યુનિટ-11) દ્વારા “વસુધૈવ કુટુંબકમ્”ના સંદેશ સાથે બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું અને સામાજિક સેવા તથા માનવતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમના દાતાશ્રી તરીકે પ્રીતિબેન પી. ભાટીયા (યુ.કે.) તથા સૌજન્ય મહેશભાઈ જોશીનું યોગદાન રહ્યું હતું. કાર્યક્રમમાં ને સફળ બનાવવા યોગેશભાઈ મહેતા , રાજેશભાઈ સોની, વસંતગીરી ગોસ્વામી કાકા, હિંમતસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મહેશભાઈ જોશી, પરાગભાઈ પરમાર, યોગેશભાઈ ભટ્ટ, વિભાબેન ઓઝા, રજનીબા જાડેજા સહિતે જહેમત ઉપાડી હતી. #mandvi #crimekingnews

MORE NEWS

અમદાવાદના ફતેહવાડીમાં બે બાળકોની માતાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર, પૂર્વ પતિ પર હત્યાની શંકા

અમદાવાદમાં ફરી ચકચારી ઘટના 😢 | ફતેહવાડીમાં બે બાળકોની માતાનું શંકાસ્પદ મોત

અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને શંકાસ્પદ ઘટના સામે આવી છે, જ્યાં બે બાળકોની માતાનો મૃતદેહ રહેણાંક મકાનમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મહિલાનો મૃતદેહ મકાનની અંદરથી મળ્યો હતો. સ્થાનિક લોકોએ દુર્ગંધ અથવા શંકાસ્પદ પરિસ્થિતિને કારણે પોલીસને જાણ કરી હતી. ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ આને સામાન્ય મોત નહીં પરંતુ હત્યા ગણાવી છે અને ન્યાયની માંગ કરી છે.

પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ડેટા અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

👉 વધુ માહિતી માટે વીડિયો અંત સુધી જુઓ
👉 આવી જ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો

#Ahmedabad #Fatehwadi #GujaratNews #BreakingNews #PoliceInvestigation #ShockingNews #IndiaNews #humdekhengenews

અમદાવાદના ફતેહવાડીમાં બે બાળકોની માતાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર, પૂર્વ પતિ પર હત્યાની શંકા અમદાવાદમાં ફરી ચકચારી ઘટના 😢 | ફતેહવાડીમાં બે બાળકોની માતાનું શંકાસ્પદ મોત અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને શંકાસ્પદ ઘટના સામે આવી છે, જ્યાં બે બાળકોની માતાનો મૃતદેહ રહેણાંક મકાનમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, મહિલાનો મૃતદેહ મકાનની અંદરથી મળ્યો હતો. સ્થાનિક લોકોએ દુર્ગંધ અથવા શંકાસ્પદ પરિસ્થિતિને કારણે પોલીસને જાણ કરી હતી. ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ આને સામાન્ય મોત નહીં પરંતુ હત્યા ગણાવી છે અને ન્યાયની માંગ કરી છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ડેટા અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. 👉 વધુ માહિતી માટે વીડિયો અંત સુધી જુઓ 👉 આવી જ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો #Ahmedabad #Fatehwadi #GujaratNews #BreakingNews #PoliceInvestigation #ShockingNews #IndiaNews #humdekhengenews

Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026

Flash! Top 10 Headlines 7 PM | 06/06/2026 | Humdekhengenews

#TopNews #BreakingNews #IndiaNews #WorldNews #GujaratNews #TrendingNow #DailyNewsSummary #humdekhengenews

Flash! Top 10 Headlines 7 PM | 06/06/2026 | Humdekhengenews #TopNews #BreakingNews #IndiaNews #WorldNews #GujaratNews #TrendingNow #DailyNewsSummary #humdekhengenews

Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026

નાંદોદના ઢોલારમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને સલાહ આપી હતી કે 'બુટલેગરોનો કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે જાતે મહુડાનો દારુ બનાવીને પીવો...'

#MansukhVasava #Narmada #Adivasi #GujaratPolitics #Controversy #GujaratiNews #BreakingNews #HumDekhengeNews

નાંદોદના ઢોલારમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને સલાહ આપી હતી કે 'બુટલેગરોનો કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે જાતે મહુડાનો દારુ બનાવીને પીવો...' #MansukhVasava #Narmada #Adivasi #GujaratPolitics #Controversy #GujaratiNews #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી-કચ્છ દ્વારા બાળકોને બટુક ભોજન કરાવાયું માંડવી ખાતે જયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી-કચ્છ (યુનિટ-11) દ્વારા “વસુધૈવ કુટુંબકમ્”ના સંદેશ સાથે બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું અને સામાજિક સેવા તથા માનવતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમના દાતાશ્રી તરીકે પ્રીતિબેન પી. ભાટીયા (યુ.કે.) તથા સૌજન્ય મહેશભાઈ જોશીનું યોગદાન રહ્યું હતું. કાર્યક્રમમાં ને સફળ બનાવવા યોગેશભાઈ મહેતા , રાજેશભાઈ સોની, વસંતગીરી ગોસ્વામી કાકા, હિંમતસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મહેશભાઈ જોશી, પરાગભાઈ પરમાર, યોગેશભાઈ ભટ્ટ, વિભાબેન ઓઝા, રજનીબા જાડેજા સહિતે જહેમત ઉપાડી હતી. #mandvi #crimekingnews - Ahmadabad City News