Public App Logo
Jansamasya
Bihar
���िहार
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
No video available

ગાંધીનગર: કેન્દ્રીય બજેટ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. તેઓએ આ બજેટ રજૂ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર ખાતેથી પોતાની પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે તે આ વખતે તમામ લોકો માટે સારું બજેટ છે.જ્ઞાન - ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા સશક્તિકરણ પર આધારિત વિકાસને વધુ વેગ આપવા માટે, આ બજેટ ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

MORE NEWS