સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડની ટીમે છેલ્લા 1 વર્ષથી મુળી પોલીસ સ્ટેશનના પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર ટાગોર બાગ પાસેથી હસ્તગત કર્યો.
પોલીસે વાવ થરાદ જિલ્લાના બીયોક ગામના પરેશભાઈ લુહાર નામના ઇસમને ઝબ્બે કરી અને વધુ કાર્યવાહી અર્થે મુળી પોલીસ મથકે સોંપ્યો હતો #positivepatdi #surendranagar #muli #perolfarlo #sqad
Dasada, Surendranagar | Jul 10, 2026