Public App Logo
Profile Picture

Shailesh - Public SNR

@ishailesh
14025Followers
1Following
વઢવાણ: સુરેન્દ્રનગરમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનો પ્રારંભ: મહિલા કારીગરોને આત્મનિર્ભર બનાવવાનો સરાહનીય પ્રયાસ
વઢવાણ: ૧૭૪ મુસાફરોના પ્રાણદાતા કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે ચોટીલા ચામુંડા ધામ ખાતે વિશેષ મહાઆરતી યોજાઈ
વઢવાણ: કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ, વિવિધ યોજનાઓની સમીક્ષા
વઢવાણ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશને સરકારે કર્યા ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો ભ્રષ્ટાચારના આરોપો બાદ નિર્ણય
વઢવાણ: સુરેન્દ્રનગર: રતનપરમાં બાવળની કાંટમાંથી ₹૧૨,૫૮૫નો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી થયો ફરાર
લીંબડી: લીંબડી અને પાણશીણા પોલીસે ૫ અલગ-અલગ દરોડા પાડી ૨૧ લીટર દેશી દારૂ ઝડપ્યો, ૨ આરોપીની અટકાયત
લીંબડી: ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ઉંટડી ગામે સેવા સેતુ અને લાલિયાદમાં વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત યોજાયા
ચોટીલા: ચોટીલાના ચિરોડા (ભા) ગામે વાડીની ઓરડીમાંથી ₹૪.૨૪ લાખનો વિદેશી દારૂ ચોટીલા પોલીસે ઝડપ્યો
ધ્રાંગધ્રા: સુરેન્દ્રનગર LCBએ ક્રેટા કારમાંથી ₹૩.૯૨ લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાનના શખ્સને ઝડપ્યો: કુલ ₹૯.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ ખાતે પોલીસ દ્વારા ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અને સાયબર સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શન
દસાડા: દસાડાના પીપળી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો: આસપાસના ૧૬થી વધુ ગામોના ગ્રામજનોએ સ્થળ પર જ સરકારી યોજનાઓનો લાભ લીધો
દસાડા: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર કન્ટેનર પલટી જતાં 3 કિમી લાંબો ચક્કાજામ વાહનચાલકો અટવાયા,પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો
વઢવાણ: સુરેન્દ્રનગર કલેક્ટર જી. એચ. સોલંકીએ ઉમરડા ગામની મુલાકાત લઈ દફતર તપાસણી અને શૈક્ષણિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી
વઢવાણ: ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત વર્ષાબેન દોશીનો 2 ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં અભિવાદન સમારોહ યોજાશે
વઢવાણ: સુરેન્દ્રનગરમાં કોર્ટ વોરંટથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
વઢવાણ: સુરેન્દ્રનગર: મહેતા માર્કેટ નજીક જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો રૂ. ૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા
ચોટીલા: રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાણપા પુલ પાસે કાર પાછળ કાર અથડાઇ: વાહનને નુકસાન, ચોટીલા પોલીસમાં ફરિયાદ
લખતર: લખતરના ભાથરીયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં આસપાસના ગામોના અનેક લાભાર્થીઓને મળી સરકારી સેવાઓ
લીંબડી: લીંબડી વાયર ચોરી કેસ: છ મહિનાથી ફરાર બે આરોપીઓને જામનગર ગ્રામ્યમાંથી લીંબડી પોલીસે ઝડપ્યા
લીંબડી: લીંબડીના ગોવિંદ પાર્કમાં ગુડદી પાસાનો જુગાર રમતા ૭ શખ્સો રૂ. ૩૧,૩૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા
ધ્રાંગધ્રા: ખેલ મહાકુંભ ૨૦૨૬: ધ્રાંગધ્રા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ટાઈગર ક્લબ ચેમ્પિયન, જિલ્લા કક્ષા માટે ક્વોલિફાય
ધ્રાંગધ્રા: ખેલ મહાકુંભ ધ્રાંગધ્રાની જોડિયા બહેનો ધ્યાત્રી અને ધ્યાની વોરાએ મેળવ્યુ ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ
દસાડા: પાટડીમાં જાહેરમાં વર્લી-મટકાનો જુગાર રમાડતો શખ્સ પાટડી પોલીસની રેઇડમાં ઝડપાયો
દસાડા: પાટડીના બજાણામાં ઉભા પાકમાં ગાયો ચરાવી નુકસાન પહોંચાડનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
વઢવાણ: પોષણ માસ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ, બાળકો અને કિશોરીઓએ સર્જનાત્મકતા દર્શાવી