ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલે યુપી ના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગતરોજ કચ્છના મહેમાન બન્યાં હતાં. આનંદીબેને વિશ્વપ્રસિધ્ધ ધોળાવીરા અને ખાવડાને જોડતાં રોડ ટુ હેવનની મુલાકાત લીધી હતી.બાલાસરના પોલીસ સ્ટાફને સુખદ આનંદ સહ આશ્ચર્યની લાગણી ફેલાઈ હતી.સમગ્ર સંકુલને સજ્જ જોઈને આનંદીબેન ખૂબ પ્રસન્ન થઈ ગયાં હતા.