Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેરના RTO સર્કલ પાસેથી દેશી પિસ્તોલ સાથે એક શખ્સને પેરોલ ફર્લો ટીમે ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | Jul 8, 2026
ભાવનગર શહેરના આરટીઓ સર્કલ નજીક રથયાત્રાને લઈને પેરોલ ફર્લોની ટીમ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન એક શખ્સ શંકાસ્પદ રીતે જણાયો હતો. ત્યારે પોલીસે શખ્સને ઝડપી લઇ તેની તલાસી લેતા તેની પાસેથી દેશી પિસ્તોલ મળી આવી હતી. જે અંગે પોલીસે ઝડપાયેલ શખ્સને બોર તળાવ પોલીસ મથક ખાતે સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.