Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
aapnudahod
झाबुआ जिला पंचायत वार्ड क्रमांक 6 में BJP - कांग्रेस को धूल चटाने के बाद कमलेश सिंगार और समर्थकों का जश्न . . हमसे जुड़ने के लिए दिए हुए नंबर पर संपर्क करे +919522335555, +91 94259 72929...
Dohad, Dahod
| Oct 3, 2026
MORE NEWS
गौ माता की हत्या करने वाले आरोपियों का झाबुआ पुलिस ने निकाला जुलूस. . . हमसे जुड़ने के लिए दिए हुए नंबर पर संपर्क करे +919522335555, +91 94259 72929...
Dohad, Dahod | Oct 3, 2026
સિંગવડ તાલુકાના ખૂટા ગામે સાપ કરડવાથી મહિલાનું મોત, પરિવારજનોનો 108 સેવા સામે ગંભીર આક્ષેપ પરિવારના જણાવ્યા મુજબ વારંવાર ફોન કરવા છતાં સમયસર 108 ન પહોચી#dahodlive #limkheda #singvad #santatampur #sanjeli
Dohad, Dahod | Oct 3, 2026
દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના પારેવા ગામે કરોડોનાર્થે બનેલી નવીન ગ્રામ પંચાયત શોભાના ગાઠિયા સમાન.જૂની જર્જરિત ઇમારતમાં કામકાજથી ગ્રામ જનોમાં રોષ દાહોદ જિલ્લાના પારેવા ગામમાં વહીવટી તંત્ર અને સ્થાનિક સત્તાધીશોની ઉદાસીનતાના કારણે પ્રજાના ટેક્સના નાણાંથી બનેલી નવીન ગ્રામ પંચાયતનું મકાન બિનઉપયોગી હાલતમાં પડી રહ્યું છે. વર્ષોની રજૂઆતો બાદ નવીન પંચાયતનું બાંધકામ પૂર્ણ થયું હોવા છતાં, આજદિન સુધી ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી નથી. પરિણામે ગ્રામજનો અને પંચાયતની તમામ બેઠકો ગમે ત્યારે ધસી પડે તેવી ખખડધજ અને જોખમી જૂની ઇમારતમાં જ યોજાઈ રહી છે.સરપંચ અને ડેપ્યુટી સરપંચની બેદરકારીના લીધે કરોડોની ગ્રાન્ટથી બનેલી પંચાયત બેહાલ સ્થિતિમાં છે. ગામલોકોએ માંગ કરી છે કે તંત્ર આ બાબતે તાત્કાલિક પગલાં ભરી નવી પંચાયત શરૂ કરાવે, અન્યથા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
Dohad, Dahod | Oct 3, 2026
ઇન્દોર-દાહોદ રેલ પરિયોજનાની કામગીરી વેગીલી બની ટીહી ટનલમાં 86% ટ્રેકનું કામ પૂર્ણ થયું. હવે માત્ર 406 મીટરનું કામ બાકી
Dohad, Dahod | Oct 3, 2026
SD Pay અને અપના એપ ફ્રોડના તાર દાહોદ સુધી પહોંચ્યા! દાહોદમાં બે લોકો સાથે આશરે ₹40 લાખની છેતરપિંડી સામે આવી છે. બંને ભોગ બનનારના લગભગ ₹20-20 લાખ આ એપ્લિકેશન મારફતે ગયા હોવાની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ પોલીસે બે અલગ ગુના નોંધ્યા છે. પોલીસ તપાસમાં SD Payના માલિકો, એપ ડેવલપર્સ અને કાવતરામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોટાભાગના આરોપીઓ અન્ય ગુનાઓમાં જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટ મારફતે કબજો મેળવી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. 📍 દાહોદ | સાયબર ક્રાઈમ #Dahod #DahodNews #CyberCrime #SDPay #Fraud
Dohad, Dahod | Oct 3, 2026
⚕️સંતરામપુર રવેડી નો મેળો 📍
Dohad, Dahod | Oct 3, 2026
દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે વિકાસના કામ વચ્ચે હવે ટ્રાફિક વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. ઝાલોદ રોડથી ઉખરેલી રોડ સુધી RCC રોડ અને ગટરનું કામ ચાલી રહ્યું છે. ઉખરેલી રોડ પર કામ દરમિયાન કોઈ યોગ્ય ડાયવર્ઝન વ્યવસ્થા જોવા મળતી નથી. ખાસ વાત એ છે કે આ માર્ગ પર શાળા, કોલેજ અને ITI આવેલી હોવાથી અહીં દિવસ દરમિયાન ભારે અવરજવર રહે છે. બંને બાજુ એકસાથે કામ ચાલી રહ્યું હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. વિકાસ જરૂરી છે... પરંતુ શું વિકાસ સાથે ટ્રાફિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવશે?
Dohad, Dahod | Oct 3, 2026
ગોદી રોડ જય માતાજી ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ 2026માં તમામ નગરજનોને પધારવા ભાવભર્યુ આમંત્રણ🙏🏻🙏🏻#lakhanrajgor #dahodsmartcity #dtvnewsdahod #dahodlive
Dohad, Dahod | Oct 3, 2026