લખતર તાલુકાના કડુ ગામ કડુ આવેલ એમક્યોર ફાર્મા લિમિટેડ કંપનીમાં લખતર વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા અરજદાર ની અરજીના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લખતર વઢવાણ પ્રાંત અધિકારી એમ જે ભરવાડ દ્વારા ફાર્મા કંપનીને ચેકિંગ દરમિયાન ફાર્મા કંપનીમાં નીકળતું વેસ્ટ પાણી કેમિકલ યુક્ત છે કે નહીં તેના સેમ્પલો gpcb ના અધિકારી દ્વારા લેવામાં આવ્યા હતા લખતર પ્રાંત અધિકારી અને જીપીસીબીના અધિકારી દ્વારા એમક્યોર ફાર્મા લિમિટેડમાં પાણી ના નમૂના લેવાયા