તારાપુર: તારાપુર-બગોદરા હાઇવે પરથી ST બસ નીચે ઉતરી જતા અકસ્માત
Tarapur, Anand | Nov 4, 2026 ફતેપુરા ટોલ ટેક્સ નજીક બાઇક ચાલકોને બચાવવા જતાં બસ રોડની નીચે ઉતરી ગઈ હતી.સુરતથી જાફરાબાદ જઈ રહેલી બસમાં સવાર 8 મુસાફરો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે.108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને ધોળકા CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.સદનસીબે કોઈ જાનહાનિ નહીં.