ગોવિંદગુરુ લીમડીના મામલતદાર શૈલેષ પ્રજાપતિનું ચાલુ ફરજ દરમિયાન અચાનક અસ્વસ્થ થતાં નિધન થયું છે. સારવાર માટે તેમને તાત્કાલિક દાહોદ ખસેડવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચારથી વહીવટી તંત્ર તથા કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી છે.
💐 દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ.
#Dahod #ShaileshPrajapati #Mamlatdar #GujaratNews #DahodNews
કીવર્ડ: દાહોદ, શૈલેષ પ્રજાપતિ, મામલતદાર, ગુજરાત સમાચાર, વહીવટી તંત્ર, દુઃખદ ઘટના, લીમડી, સરકારી અધિકારી, શ્રદ્ધાંજલિ, દાહોદ ન્યૂઝ
Dohad, Dahod | Jun 9, 2026