Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘોઘંબા: *ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે કુવામાં બકરાંને બચ્ચાને બચાવવા ઊતરેલા મહિલાનું ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હતુ.

ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે બકરીના બચ્ચાને બચાવવા કૂવામાં ઉતરેલી મહિલાનું ડૂબી જવાથી મોત થયું છે. શનિબેન રાઠવા દોરડું પકડી કૂવામાં ઉતર્યા હતા, પરંતુ પાણી વધુ હોવાથી દોરડું છટકી જતા તેઓ સંતુલન ગુમાવી પાણીમાં ગરકાવ થઈ ગયા. પરિવારજનોએ ઘટનાની જાણ કરતા પોલીસ પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજગઢ પોલીસમથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

MORE NEWS