ધોલેરા: ઓતરિયા શાળામાં મચ્છરજન્ય રોગો અંગે માહિતી અપાઈ:ડેન્ગ્યુ, મેલેરિયા અટકાવવા સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન અપાયું
ઓતરિયા શાળામાં મચ્છરજન્ય રોગો અંગે માહિતી અપાઈ:ડેન્ગ્યુ, મેલેરિયા અટકાવવા સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન અપાયું ઓતરિયા પ્રાથમિક શાળામાં NCVBDC અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગો અંગે જાગૃત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો વિશે વિસ્તૃત માહિતી અપાઈ.