Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

બાવળા: ધોળકા થી અંબાજી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Bavla, Ahmedabad | Apr 12, 2026
ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ અયોધ્યા સોસાયટી ખાતે આવેલ અંબાજી મંદિરેથી તા.. 11/04/2026 શનિવારે સવારે 10 વાગે 9 સાયકલ સવારો અંબાજી જવા રવાના થયા હતા. આજરોજ તા 12/04/2026, રવિવારે સવારે 10.30 વાગે 90 કિલોમીટરનું અંતર કાપી ગોઝારીયા પહોંચ્યા હતા.