Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સોજીત્રા: ત્રંબોવાડ વિસ્તારમાંથી સોજીત્રા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Sojitra, Anand | Jul 8, 2026
પોલીસે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ગૌતમકુમાર પ્રભાતભાઈ ચૌહાણ (રહે. ત્રંબોવાડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે જ્યારે દારૂના આ જથ્થા અંગે વધુ પૂછપરછ કરતાં ગૌતમે કબૂલાત કરી હતી કે, આ વિદેશી દારૂનો જથ્થો તેને ત્રંબોવાડના જ અન્ય એક બુટલેગર રસિક શંકરભાઈ ચૌહાણે વેચાણ કરવા માટે આપ્યો હતો.