ધોલેરા: પંચવટીમાં ઘરમાં હાથ સફાયો કરવા ઘરઘાટીનો ફિલ્મી ડ્રામા: દિલ્હીથી બે મિત્રો બોલાવ્યા
ઘરમાં હાથ સફાયો કરવા ઘરઘાટીનો ફિલ્મી ડ્રામા: દિલ્હીથી બે મિત્રો બોલાવ્યા, બંધક બની લૂંટ કરવા પોતે ‘પીડિત’ હોવાનું નાટક રચ્યું, પોલીસે બેને ઝડપી પાયા અમદાવાદના પંચવટી પાસે આવેલા સેકન્ડ એવેન્યુમાં રહેતા એક પરિવારના ઘરઘાટીએ જ ઘર સાફ કરવાનું કાવતરું ઘડ્યું હતું. લૂંટના ઈરાદે દિલ્હીથી સાગરીતો બોલાવી, પોતે જ ‘પીડિત’ હોવાનું નાટક કરનાર નોકરની પોલીસે ધરપકડ કરી છે. માલિક અચાનક ઘરે આવી પહોંચતા સમગ્ર પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. યુનિવર્સિટી પોલીસ દ્વારા