Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

AI-171 દુર્ઘટનાના પીડિત પરિવારોના ભાવુક દ્રશ્યો #plancrash #amdavad #news #currentaffairs #gujaratvirasat

MORE NEWS

ચૈતર વસાવા ફરી ચર્ચામાં! જેલ બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો, સમર્થકોમાં રોષ

ચૈતર વસાવા ફરી ચર્ચામાં! જેલ બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો, સમર્થકોમાં રોષ

Ahmadabad City, Ahmedabad | Jun 23, 2026

🚨 શું AMTS બસ ચાલકો માટે ટ્રાફિક નિયમોના કોઈ મૂલ્ય જ નથી? દિલ્હી દરવાજા પર સરેઆમ સિગ્નલ તોડતા ડ્રાઇવર સામે ઉઠ્યા સવાલો 🚨

અમદાવાદની ઓળખ સમાન AMTS ની બસોના ચાલકો ઘણીવાર રોડ પર એવા કરતબો કરે છે જે સામાન્ય જનતા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ દિલ્હી દરવાજા સર્કલ પરથી એક વીડિયો સામે આવ્યો છે, જ્યાં ચાલુ ટ્રાફિક વચ્ચે AMTS બસના ડ્રાઇવરે બિન્દાસ્ત રીતે લાલ સિગ્નલ હોવા છતાં બસ ભગાવી મૂકી હતી.

જનતા પૂછી રહી છે કે જો કોઈ સામાન્ય નાગરિકે આ રીતે સિગ્નલ તોડ્યું હોત તો અત્યાર સુધી સીસીટીવી કેમેરા દ્વારા ઈ-મેમો આવી ગયો હોત અથવા ટ્રાફિક પોલીસે સ્થળ પર જ ગાડી ડિટેઈન કરી લીધી હોત. તો પછી આ સરકારી બસના ડ્રાઇવરોને આવી જોખમી ડ્રાઇવિંગ કરવાની છૂટ કોણે આપી?

🛑 જો આ લાપરવાહીના કારણે કોઈ નિર્દોષ વાહનચાલક કે રાહદારીનો જીવ જોખમમાં મુકાત, તો તેની જવાબદારી કોણ લેત?

#amts #ahmedabad #latestnews #currentaffairs #amdavad

🚨 શું AMTS બસ ચાલકો માટે ટ્રાફિક નિયમોના કોઈ મૂલ્ય જ નથી? દિલ્હી દરવાજા પર સરેઆમ સિગ્નલ તોડતા ડ્રાઇવર સામે ઉઠ્યા સવાલો 🚨 અમદાવાદની ઓળખ સમાન AMTS ની બસોના ચાલકો ઘણીવાર રોડ પર એવા કરતબો કરે છે જે સામાન્ય જનતા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ દિલ્હી દરવાજા સર્કલ પરથી એક વીડિયો સામે આવ્યો છે, જ્યાં ચાલુ ટ્રાફિક વચ્ચે AMTS બસના ડ્રાઇવરે બિન્દાસ્ત રીતે લાલ સિગ્નલ હોવા છતાં બસ ભગાવી મૂકી હતી. જનતા પૂછી રહી છે કે જો કોઈ સામાન્ય નાગરિકે આ રીતે સિગ્નલ તોડ્યું હોત તો અત્યાર સુધી સીસીટીવી કેમેરા દ્વારા ઈ-મેમો આવી ગયો હોત અથવા ટ્રાફિક પોલીસે સ્થળ પર જ ગાડી ડિટેઈન કરી લીધી હોત. તો પછી આ સરકારી બસના ડ્રાઇવરોને આવી જોખમી ડ્રાઇવિંગ કરવાની છૂટ કોણે આપી? 🛑 જો આ લાપરવાહીના કારણે કોઈ નિર્દોષ વાહનચાલક કે રાહદારીનો જીવ જોખમમાં મુકાત, તો તેની જવાબદારી કોણ લેત? #amts #ahmedabad #latestnews #currentaffairs #amdavad

Ahmadabad City, Ahmedabad | Jun 23, 2026

🚨 વાયરલ વીડિયો મામલે ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી: “એન” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ 🚨

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને આધારે અમદાવાદની “એન” ડિવિઝન ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ટ્રાફિક નિયમોના સરેઆમ ભંગ અને જોખમી વર્તનને લઈને પોલીસે સત્તાવાર રીતે ગુનો નોંધી લીધો છે.

પોલીસ સ્ટેશન: “એન” ડિવિઝન ટ્રાફિક પોસ્ટ
કાયદાકીય કલમ: BNS કલમ ૨૮૫ (જાહેર માર્ગ પર જોખમ કે બેદરકારી ઊભી કરવા બદલ)

પોલીસે આ મામલે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ માટે આ એક કડક સંદેશ છે.

#TrafficPoliceAction #NDivisionTraffic #AhmedabadPolice #ViralVideoCase #BNS285

🚨 વાયરલ વીડિયો મામલે ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી: “એન” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ 🚨 સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને આધારે અમદાવાદની “એન” ડિવિઝન ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ટ્રાફિક નિયમોના સરેઆમ ભંગ અને જોખમી વર્તનને લઈને પોલીસે સત્તાવાર રીતે ગુનો નોંધી લીધો છે. પોલીસ સ્ટેશન: “એન” ડિવિઝન ટ્રાફિક પોસ્ટ કાયદાકીય કલમ: BNS કલમ ૨૮૫ (જાહેર માર્ગ પર જોખમ કે બેદરકારી ઊભી કરવા બદલ) પોલીસે આ મામલે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ માટે આ એક કડક સંદેશ છે. #TrafficPoliceAction #NDivisionTraffic #AhmedabadPolice #ViralVideoCase #BNS285

Ahmadabad City, Ahmedabad | Jun 23, 2026

મેમનગરમાં બે બસોની સામસામે ટક્કર, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના મેમનગર સ્ટેશન પાછળ આવેલા વાળીનાથ ચોક પાસે બસ વચ્ચે સામસામે ટક્કર સર્જાઈ હતી. અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા બે પેસેન્જરોને ઈજા પહોંચી હતી, જ્યારે બસના ડ્રાઇવરને ગંભીર ઈજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(Amdavad, Memnagar, Accident, News, Current)

#Amdavad #Memnagar #Accident #News #Current

મેમનગરમાં બે બસોની સામસામે ટક્કર, ત્રણ લોકો ઈજાગ્રસ્ત અમદાવાદના મેમનગર સ્ટેશન પાછળ આવેલા વાળીનાથ ચોક પાસે બસ વચ્ચે સામસામે ટક્કર સર્જાઈ હતી. અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા બે પેસેન્જરોને ઈજા પહોંચી હતી, જ્યારે બસના ડ્રાઇવરને ગંભીર ઈજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. (Amdavad, Memnagar, Accident, News, Current) #Amdavad #Memnagar #Accident #News #Current

Ahmadabad City, Ahmedabad | Jun 23, 2026

અમદાવાદની શાન સમાન કાંકરિયા વિસ્તારમાં વૃક્ષો પર ચલાવાઈ કુહાડી!

અચાનક વૃક્ષો કપાતા સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. વૃક્ષ છેદન પાછળનું કારણ શું છે? શું મંજૂરી સાથે આ કાર્યવાહી થઈ કે પછી કોઈ અન્ય કારણ છે?

હાલ સુધી અધિકૃત કારણ સ્પષ્ટ ન થતાં સમગ્ર મામલો રહસ્યમય બન્યો છે.

#Amdavad #Kankariya #TreeCutting #Environment #CityNews

અમદાવાદની શાન સમાન કાંકરિયા વિસ્તારમાં વૃક્ષો પર ચલાવાઈ કુહાડી! અચાનક વૃક્ષો કપાતા સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. વૃક્ષ છેદન પાછળનું કારણ શું છે? શું મંજૂરી સાથે આ કાર્યવાહી થઈ કે પછી કોઈ અન્ય કારણ છે? હાલ સુધી અધિકૃત કારણ સ્પષ્ટ ન થતાં સમગ્ર મામલો રહસ્યમય બન્યો છે. #Amdavad #Kankariya #TreeCutting #Environment #CityNews

Ahmadabad City, Ahmedabad | Jun 23, 2026