27 નવેમ્બરે અડાલજના પર્વ મેદાન ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાનનું મહાસંમેલન યોજાશે.
અભિયાનના આયોજકોના જણાવ્યા મુજબ, એક લાખથી વધુ ગૌભક્તોને એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે.
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, ગૌ મંત્રાલયની સ્થાપના અને દેશભરમાં ગૌહત્યા પર પ્રતિબંધની માગ ઉઠાવવામાં આવશે.
#GauSammanAbhiyan #GauSammanAahvanAbhiyan #GauSeva #GauSanrakshan #gaumata
(GauMataRashtraMata GauVansh GauBhakt SanatanDharma SantSamaj ISKCONAhmedabad Ahmedabad Adalaj GujaratNews Gujarat)