માંડવી: માંડવીમાં ભયાનક અકસ્માત: ટ્રક નીચે આવી જતા યુવતીનું મોત
Mandvi, Kutch | Apr 6, 2026 માંડવી શહેરના લાયજા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે મોડી સાંજે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, એક યુવતી ટ્રક નીચે આવી જતા ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી માહિતી રાત્રે 9:00 કલાકે પ્રાપ્ત થયું છે.