પેટલાદ: પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
Petlad, Anand | Sep 3, 2025 પેટલાદ પંથકમાં બુધવારે સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો ત્યારબાદ ગાજવીજ સાથે પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.