આજે રવિવારે સવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં એક શખ્સે કારમાં આવીને તોડફોડ કરી હતી.ત્યાર્ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે.ત્યારે ફરીયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ટ