Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Hardoi
Cricket
Lucknow
Uttarakhand

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશને કરી દીધી છે મોટી રેડ! વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓ સળિયા પાછળ!

MORE NEWS

મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકારે પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવ્યો, જાણો કેવી રીતે બને છે?

#AnalogPaneer #FoodSafety #GujaratGovernment #DairyProducts #HealthNews #HumDekhengeNews

મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકારે પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવ્યો, જાણો કેવી રીતે બને છે? #AnalogPaneer #FoodSafety #GujaratGovernment #DairyProducts #HealthNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 6, 2026

ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર જેવા પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર આપ્યો છે અને હવે એનાલોગ પ્રોડક્ટના ઉત્પાદન પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકોને વધુ શુદ્ધ ડેરી આધારિત પ્રોડક્ટ ઉપલબ્ધ થશે અને લોકોના આરોગ્યને પણ ફાયદો થશે. જોકે બીજી તરફ હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ, નાના ફૂડ વેપારીઓ અને પનીર આધારિત વાનગીઓના ભાવ પર તેની સીધી અસર જોવા મળી શકે છે.

#AnalogPaneer #AnalogCheese #FoodSafety #GujaratGovernment #DairyProducts #HumDekhengeNews

ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર જેવા પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર આપ્યો છે અને હવે એનાલોગ પ્રોડક્ટના ઉત્પાદન પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકોને વધુ શુદ્ધ ડેરી આધારિત પ્રોડક્ટ ઉપલબ્ધ થશે અને લોકોના આરોગ્યને પણ ફાયદો થશે. જોકે બીજી તરફ હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ, નાના ફૂડ વેપારીઓ અને પનીર આધારિત વાનગીઓના ભાવ પર તેની સીધી અસર જોવા મળી શકે છે. #AnalogPaneer #AnalogCheese #FoodSafety #GujaratGovernment #DairyProducts #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 6, 2026

સુરતના ભેસ્તાન વિસ્તારમાં કુખ્યાત સતીશ મરાઠાની ચારથી પાંચ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હ*ત્યા કરી હોવાનો આરોપ.

#Surat #SatishMaratha #CrimeNews #PoliceInvestigation #HumDekhengeNews

સુરતના ભેસ્તાન વિસ્તારમાં કુખ્યાત સતીશ મરાઠાની ચારથી પાંચ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હ*ત્યા કરી હોવાનો આરોપ. #Surat #SatishMaratha #CrimeNews #PoliceInvestigation #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 6, 2026

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશને કરી દીધી છે મોટી રેડ! વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓ સળિયા પાછળ! - Ahmadabad City News