Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Hardoi
Cricket
Lucknow
Uttarakhand

ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર જેવા પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર આપ્યો છે અને હવે એનાલોગ પ્રોડક્ટના ઉત્પાદન પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકોને વધુ શુદ્ધ ડેરી આધારિત પ્રોડક્ટ ઉપલબ્ધ થશે અને લોકોના આરોગ્યને પણ ફાયદો થશે. જોકે બીજી તરફ હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ, નાના ફૂડ વેપારીઓ અને પનીર આધારિત વાનગીઓના ભાવ પર તેની સીધી અસર જોવા મળી શકે છે. #AnalogPaneer #AnalogCheese #FoodSafety #GujaratGovernment #DairyProducts #HumDekhengeNews

ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર જેવા પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર આપ્યો છે અને હવે એનાલોગ પ્રોડક્ટના ઉત્પાદન પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકોને વધુ શુદ્ધ ડેરી આધારિત પ્રોડક્ટ ઉપલબ્ધ થશે અને લોકોના આરોગ્યને પણ ફાયદો થશે. જોકે બીજી તરફ હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ, નાના ફૂડ વેપારીઓ અને પનીર આધારિત વાનગીઓના ભાવ પર તેની સીધી અસર જોવા મળી શકે છે. #AnalogPaneer #AnalogCheese #FoodSafety #GujaratGovernment #DairyProducts #HumDekhengeNews - Ahmadabad City News