Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Hardoi
Cricket
Lucknow
Uttarakhand

સુરતના ભેસ્તાન વિસ્તારમાં કુખ્યાત સતીશ મરાઠાની ચારથી પાંચ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હ*ત્યા કરી હોવાનો આરોપ. #Surat #SatishMaratha #CrimeNews #PoliceInvestigation #HumDekhengeNews

MORE NEWS

મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકારે પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવ્યો, જાણો કેવી રીતે બને છે?

#AnalogPaneer #FoodSafety #GujaratGovernment #DairyProducts #HealthNews #HumDekhengeNews

મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકારે પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવ્યો, જાણો કેવી રીતે બને છે? #AnalogPaneer #FoodSafety #GujaratGovernment #DairyProducts #HealthNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 6, 2026

ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર જેવા પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર આપ્યો છે અને હવે એનાલોગ પ્રોડક્ટના ઉત્પાદન પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકોને વધુ શુદ્ધ ડેરી આધારિત પ્રોડક્ટ ઉપલબ્ધ થશે અને લોકોના આરોગ્યને પણ ફાયદો થશે. જોકે બીજી તરફ હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ, નાના ફૂડ વેપારીઓ અને પનીર આધારિત વાનગીઓના ભાવ પર તેની સીધી અસર જોવા મળી શકે છે.

#AnalogPaneer #AnalogCheese #FoodSafety #GujaratGovernment #DairyProducts #HumDekhengeNews

ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર જેવા પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર આપ્યો છે અને હવે એનાલોગ પ્રોડક્ટના ઉત્પાદન પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકોને વધુ શુદ્ધ ડેરી આધારિત પ્રોડક્ટ ઉપલબ્ધ થશે અને લોકોના આરોગ્યને પણ ફાયદો થશે. જોકે બીજી તરફ હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ, નાના ફૂડ વેપારીઓ અને પનીર આધારિત વાનગીઓના ભાવ પર તેની સીધી અસર જોવા મળી શકે છે. #AnalogPaneer #AnalogCheese #FoodSafety #GujaratGovernment #DairyProducts #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 6, 2026

ઝારખંડમાં વિદ્યાર્થીઓનો આક્રોશ! JPSC, JSSC-CGL સહિતની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ સામે મોટું આંદોલન

#Jharkhand #StudentProtest #JPSC #JSSC #RecruitmentNews #HumDekhengeNews

ઝારખંડમાં વિદ્યાર્થીઓનો આક્રોશ! JPSC, JSSC-CGL સહિતની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ સામે મોટું આંદોલન #Jharkhand #StudentProtest #JPSC #JSSC #RecruitmentNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 6, 2026