માંડવી: બિદડા ખાતે “માધવ સેવા સંસ્થા” સંચાલિત સ્કુલ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય સહિત અગ્રણીઓ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા
Mandvi, Kutch | Apr 30, 2026 બિદડા ખાતે “માધવ સેવા સંસ્થા” સંચાલિત સ્કુલ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય સહિત અગ્રણીઓ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા બિદડા ખાતે “માધવ સેવા સંસ્થા” સંચાલિત સ્કુલ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે પરમ પૂજ્ય શ્રી શાંતિદાસજી મહારાજ સાથે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા માધવ સેવા સંસ્થા સદસ્ય દ્વારા પધારેલા મહેમાનોને આવકારાયા હતા અને સંસ્થાની વિગતો આપાઇ હતી માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થયેલ છે..