આણંદ શહેર: વઘાસી ગામે મંદિરમાં ધાડ પાડી લૂંટ કરવાના ગુનામાં ૧૯ વર્ષથી નાસતા-ફરતા જામ્બુવા મધ્યપ્રદેશના એક આરોપીને ઝડપી પાડતી LCB
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 2007માં આણંદ ગ્રામ્ય પોલીસમાં નોંધાયેલા ગુના અંતર્ગત આણંદના વઘાસી ગામે ભૂતનાથ મહાદેવ મંદિરમાં ધાડ પાડી લૂંટ કરવાના ગુનામાં 19 વર્ષથી નાસ્તા ફરતા જાંબુઆ મધ્યપ્રદેશના આરોપીને બાતમીના આધારે ચિખોદરા ચોકડી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ