ધંધુકા: જુગાર રમતા ઈસમોને પકડી પાડતી બગોદરા પોલીસ.
*જુગાર રમતા ઈસમોને પકડી પાડતી બગોદરા પોલીસ.* શિયાળ ગામમાંથી ગંજીપાનાનો જુગાર રમતા 4 ઈસમોન પકડી પાડ્યા. અમદાવાદ જિલ્લનાં બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ કાવજીભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા શિયાળ ગામમાંથી ગંજીપાનાનો જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડ્યા. ઈસમો પુજાભાઈ નાનુંભાઈ પઢાર કમાભાઈ ભોપાભાઈ પઢાર ચંદુભાઈ વલુભાઈ પઢાર