Amdavadના વાડજ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં હવે મોટી રાહત મળવાની આશા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાડજ જંક્શન પર બનેલા નવા ફોર-લેન ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું.
નવો ફ્લાયઓવર શરૂ થતાં ઉસ્માનપુરા, રાણીપ, ગાંધી આશ્રમ, ભીમજીપુરા અને શાહીબાગ તરફ જતા વાહનચાલકો માટે મુસાફરી વધુ સરળ બનશે. અંદાજે 1.5 લાખ વાહનચાલકોને તેનો લાભ મળવાની સાથે વાડજ સર્કલ પર ટ્રાફિકનું ભારણ પણ ઓછું થવાની આશા છે.
[Vadaj Flyover, Amdavad, CM Bhupendra Patel, Vadaj Junction, Four Lane Flyover, Traffic Relief, Ranip, Gandhi Ashram, Shahibaug, Usmanpura, Daily Commuters, Amdavad Traffic]
#Amdavad #VadajFlyover #Vadaj #BhupendraPatel #TrafficUpdate